પુરાની યાદે
એ સાંભળ,
તું બોલ.. તું બોલ... કરી ને પસાર કરતા આપણે એ સમય યાદ આવે છે..
કલાકો સુધી વાતો કર્યા પછી પણ તું જ્યારે bye કેહતી અને bye કીધા પછી કલાક વાત થતી એ બહુજ યાદ આવે છે.
જ્યારે પણ late reply કરું ત્યારે તારું ગુસ્સે થવું યાદ આવે છે.
મોડી મોડી રાત જાગી ને આખો ચોળતા કરેલી વાતો યાદ આવે છે.
જ્યારે જ્યારે હું ભૂલ કરું અને તારું ગુસ્સે થવું અને મારું sorry કેહવું યાદ આવે છે*
ગમે તેટલો થાક્યો હોય પણ તારી સાથે 2 મિનિટ વાત કરવા થી જ થાક ઉતરી જતો એ યાદ આવે છે.
આજે તારી ખૂબ જ યાદ આવે છે કારણ કે આજે આ ભીડ ભાડ ભરેલી દુનિયામાં જ્યારે થાક લાગે છે ત્યારે વાતો કરવા વાળી ગુસ્સે થવા વાળી હવે તું સાથે નથી ને...
નોંધઃ જો આ પોસ્ટ વાંચતા તમને પણ કોઈ ની યાદ આવતી હોય તો તમારો અભિપ્રાય આપજો