"કોઈને યાદ ફકત મારી વફાઓ રહી ગઈ,
મારાં નિર્દોષ ગુનાહોની સજાઓ રહી ગઈ,

આખરી એક નજરનું જ હતું કામ ફક્ત
હોઠ પર આવીને લાચાર દુઆઓ રહી ગઈ..!!"⚘?

#શૂન્યપાલનપૂરી

English Blog by A Sindhi : 111162904

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now