The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
“आज, आप किसी भी बच्चे को जो सबसे ख़तरनाक सलाह दे सकते हैं वह यह है, ‘स्कूल जाओ, अच्छे नंबर लाओ और कोई सुरक्षित नौकरी ढूँढो।‘
ગઝલ ચઢાવ ને ઉતાર છે ઉદાસ કારોબાર છે, કહું તો શું કહું તને , શિકાર રોજગાર છે. ફૂંકી ફૂકીને મૂકજો કદમ નવી સડક ઉપર, ટગર ટગર નિહાળતી નજરમાં કુવિચાર છે. હજુ તમારા ઈશ્કમાં ગરક છે એમ પાગલો, તમે કહો તો રાત છે , તમે કહો સવાર છે. સદીની આંખમાં જુઓ નિરાશ જીદગીનો તાપ, ગમોના રૂપમાં મળે કદમ કદમ મઝાર છે. ન બાંધ મુજને સંમતિની દોરથી ,કદી કદી, કહું તો હા,નકાર છે કહું તો ના, હકાર છે. સિદ્દીકભરૂચી.
નથી રમાતી આઇસ-પાઇસ,કે નથી રમાતો હવે થપ્પો, એક બીલાડી જાડી હવે, નથી પહેરતી સાડી, બચપન આખું મોબાઇલ રમે..... નથી કહેવાતી કોઇ વારતા, નથી વેરાતાં બોખા વહાલ, દાદા કરે ફેસબુક અને દાદી યુ-ટ્યુબ માં ગુલતાન! મમ્મી હવે ક્યાં રાંધે છે, બાઇ ની રસોઇ નો છે સ્વાદ, પપ્પા પણ સદાય ઘાંઘા થૈ, આપે લાઇક અને આપે દાદ! કન્યા વ્યસ્ત છે સેલ્ફી માં, વરરાજા પણ બહુ વ્યસ્ત, વિધી વિધાન ની ઐસીતૈસી, સૌ સૌમાં છે બસ મસ્ત બધા કરે ગુટુર-ગુ હવે, વોટ્સેપ ના સથવારે, કવિઓ પણ જો ને ચઢી ગયા, ફેસબુક ના રવાડે, ડીજીટલ અમે હસીએ હવે, ડીજીટલ અમારું રુદન, લાગણી ઓ અંગુઠે વ્યક્ત થાય, એવા થયા બધા સંબંધ! પાંચ ઇંચ ના સ્ક્રીન માં બધું સુખ જઇ ને સમાયું, આ રમકડું આમ રમવામાં, પોતીકું સ્વજન ભૂલાયું! લોકો ભલે ને ગમે તે કહે, અમને બહુ મજા આવે છે, જબરું થયું હવે તો જગમાં, માણસ કરતાં મોબાઇલ વધુ ફાવે છે!
"કોઈને યાદ ફકત મારી વફાઓ રહી ગઈ, મારાં નિર્દોષ ગુનાહોની સજાઓ રહી ગઈ, આખરી એક નજરનું જ હતું કામ ફક્ત હોઠ પર આવીને લાચાર દુઆઓ રહી ગઈ..!!"⚘? #શૂન્યપાલનપૂરી
એણે પૂછ્યું રસ લેશો ? મેં કીધું શેમાં..? વાટકીમાં કે તારામાં..? રસીલી સાંજ મુબારક મિત્રો.
उस दिन जब उस से मिली थी तब अपने आप को उसके पास ही भूल आई थी... कल आखिरी बार मिले तो मांग लिया खुद को वो केयरलेस, ढूंढ नही पाया मुझे अपने अंदर; मैं खुद को लिये बिना ही आ गई वापस... अब घर से बाहर नहीं नीकलती मैं खुद के बिना जाउँ तो भी कहां जाउँ ! -एषा दादावाला Esha Dadawala
राधा क्यूं गोरी ... मै क्यूं काला ??? અવાર નવાર ઉપરોક્ત પ્રશ્ન મારા મન મસ્તિક માં ઘૂમરાયા કરતો અને થતું કે હુંય મારી "માતા" ને પૂછી જ નાખું કે, राधा क्यूं.... ..................काला ??? પણ આ નો જવાબ તો મારા લગ્ન ટાણે જ મને મળી ચૂક્યો હતો જ્યારે માંડવા માં મારા વિરોધ પક્ષે સામે બેઠેલી એ લગ્નગીતો ગાતી યુવતીઓ ના શબ્દ મારા કાને પડ્યા... "તારી મા એ જાંબુ ખાધા એટલે તું કાળો મેંશ " કંઈ વાંધો નહીં હાલ અમે Mr.અને Mrs.બ્લેક એન્ડ વ્હાઈટ સાથે જ છીએ અને કહીશ કે... "તુ ડાહ્યી શરમાળ શાંત રાધા અને હું ગામ આખે હળી કરતો કાન્હો"
એ શોધતી હતી એક કારણ મને છોડી જવાનું, મેં એટલા બધા આપ્યા કે... ક્યારેય એ પાછી જ ના આવી શકી!!!
*"બરકત વિરાણી” ની એક સુંદર રચના... શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત નથી ગમતી મને... આપણી સામે અલગ ને લોકો સામે અલગ, બદલાતા માણસની જાત નથી ગમતી મને.. અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.? દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને... પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને... જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે, એવા લોકોની મુલાકાત નથી ગમતી મને... જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો, સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને... - *બેફામ*
*સાંજે કરમાય જવાના...* *એ ખબર જ છે, ફુલને...!* તો ય રોજ સવારે ... હસતાં હસતાં ખીલે છે...!! બસ એનુ જ નામ છે... જીંદગી...!! *GOOD MORNING ??
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser