#KAVYOTSAV -2

તું જ મારો મનમિત...

આજે પણ જીવે છે મારી અંદર બનીને તું એક એહસાસ,
તું જ મારો મનમિત અને તું જ મારો શ્વાસ..!!

તારી યાદોમાં જ પસાર થાય મારા દિવસ અને રાત,
તું જ મનગમતું ગીત અને તું જ એનો પ્રાસ..!!

સપ્તરંગથી સજાવું ભીતર શમણાંની દુનિયા ખાસ,
તું જ એનું રંગબિરંગી ચિત્ર અને તું જ ચિત્રકાર..!!

શબ્દોમાં તને ઢાળું લઈને શાહી અને કિત્તો પાસ,
તું જ મારું અસ્ખલિત કાવ્ય અને તું જ રચનાકાર..!!

રોકાઈ જશે ધડકન અને બીડાઈ જશે આંખ,
જ્યારે નહિ બચે મારામાં તારો કોઈ એહસાસ..!!

શેફાલી શાહ

Gujarati Poem by Shefali : 111162847
Shefali 8 year ago

thnx તેજલ

Tejal Vaghasiya . 8 year ago

ખુબ જ સરસ,,, દીદી

Shefali 8 year ago

આભાર કમલેશ જી...

Kamlesh 8 year ago

ખુબ સરસ રચના..

Shefali 8 year ago

thnx નમ્રતા

Shefali 8 year ago

આભાર અમિતા

Shefali 8 year ago

આભાર ભરત

Shefali 8 year ago

આભાર રોહિત...

ધબકાર... 8 year ago

અરે વાહ... ખુબજ સુંદર રચના... જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

આભાર જાગૃતિ દી અને ટિયા

jagruti rathod 8 year ago

સુંદર રચના

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now