વરસું વરસું થઈ રહૃાા આંસુઓ
ને તેને કેદ કરવા મથતી આંખો
આ બે વરચે ભીંસાતી પીડા
છતાં ચહેરા પર રહેલાતુ સ્મિત
શાયદ આ જ કહેવાતી હશે "પરિપક્વતા"

Gujarati Blog by Pooja : 111162113
પ્રેમ નો જોકર 8 year ago

હા મેડમ અનેજ કેવાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now