Quotes by Pooja in Bitesapp read free

Pooja

Pooja Matrubharti Verified

@pooji91
(5.9k)

अक्सर लफ़्ज़ों को बहकते देखा है
सच और झूठ के बीच झुलसते देखा है
कभी खुशामद के लिबास में
झुठ का सोदा करते
तो  कभी तीर से नुकीले बनकर
बिना लहु बहाएं घायल करते देखा है
  पर ये आंखें कभी कुछ नहीं छुपाती
  दर्द के आंसु हो या खुशी की नमी
आयना बनकर छलक जाती है इनमें
बेवफा बन भी जाएं जो लफ़्ज़
पर ये आंखें वफ़ा निभा जाती है..
अगर शिख लो हुनर इन्हें पढ़ने का
कई बिखरते रिश्तों को संवार लेती है...
#pooji

Read More

શિયાળાની સવાર એટલે
   સુસવાટા મારતાં પવન ને ઠંડી
   હવા ની વરચે આગમન થતાં
  સુરજ ના કિરણો નું હુંફાળું સ્મિત..!!

#pooji

Read More

આજે એક રમત વિખરાયેલી લટ એ કરી
   .  વારંવાર રોકવા  છતાં પલકો ને મળીને રહી
     પવન ની લહેરખીઓ સાથે ઉડતી રહી
       વારંવાર આંખો ને ચુમતી રહી
       લાખ પ્રયત્નો છતાં ન બંધાય તે પણ
        એક લાગણીભર્યા સ્પર્શ થી શરમાઈ ને
         લલાટ પર આવીને સ્થિર થઈ ગઈ...
      #pooji
   

Read More

દરિયા ના શાંત પડી ગયેલા વ્હેણ માં
     દુર ક્ષિતિજ ની પાસે સુરજ
       ધીમે ધીમે દરિયા માં ઓગળવા લાગ્યો
       પવન ની નાજુક લહેરખીઓ સાથે
        દરિયા ની ખારાશ ચારે બાજુ વિખરાઈ ગઈ
         ભીની રેતી ને પોતાની સાથે લઈને સાંજ
          દિવસ ની રાહ જોતી રાત ના અંધકાર માં ડુબવા લાગી....
#pooji

Read More

   તું એટલે હૃદય પર કાયમ માટે
            ઘુંટાય ગયેલું એક નામ..
     તું એટલે સગા સંબંધી ની ભીડ
           વરચે અચાનક આવી જતી એક યાદ..
      તું એટલે સતત અંતરમન ને ભીંજવતુ
               રાખતું એક લાગણી નું ઝરણું...
       તું એટલે ઢળતી સાંજે મારી આંખો
                માં ઉભરાતો એક ઈન્તજાર ...
        તું એટલે વર્ષો થી સાચવી રાખેલો
                  એક લાગણીભીનો કાગળ..
           તું એટલે પીડા છતાં શુકુન દેતો
                      એક ન રુઝાયેલો ધાવ..
#pooji
                
        

         

Read More

कभी फुरसत की पलों में
  मिलने आ जाना जिंदगी
    गरमा गरम चाय की चुस्की
   लेते हम थोड़ी सी गुफ्तगू करेंगे
     थोडी शिकायतें थोड़ी हंसी
     हम साथ में बांट लेंगे
     तुम थोड़ा सा उलझ जाना
     मैं थोड़ा सा सुलझ जाऊंगी
      तेरे कन्धे पर शिर रखकर
       थोड़ा सा रो लुंगी  और
       थोड़ा सा तेरे साथ हंस लुंगी
        तुन्हें ही शिखाया है नये
        नये सपने बुनना और कभी
         कोई सपना तुटे तो उसकी ही
          राख में से फिर से उठकर खड़े होना
           तु बढ़ी ही टेढ़ी है जिंदगी पर
            हमें सीधा सरल कहा अच्छा लगता है
             कभी यु ही मिलने चली आना जिंदगी
तुझे बिना कुछ कहे बहुत कुछ कहेना है...
    
   #pooji
   

Read More

   આ પેન પણ આજે જીદે ચઢી છે
   મનાવી કેટલી ને કેટલી ફોસલાવી
    બીજી દિશા તરફ પણ તેને વાળી
     ન માની તે તો બસ લખવું તે લખવા લાગી
     દબાયેલી લાગણી ઓ અને સ્નેહ વ્યક્ત કરવા લાગી
      મન ના કોઈક ખુણે સંતાયેલી યાદો તાજી કરવા લાગી
       તારા સ્વરુપ ને અક્ષરો દ્વારા જીવંત કરવા લાગી
         કહેવાયેલી , ન કહેવાયેલી , ગુંચવાઈ ગયેલી
          ક્યારેક શુકુન આપતી , ક્યારેક દર્દ આપતી ,
          એવી લાગણીઓ ની ભરતી શબ્દ બનીને વ્યક્ત થવા લાગી
        એ પળો ને ક્ષણો જે વર્ષો પહેલાં જીવાયેલી હતી
         તે શબ્દો ના સ્વરુપે ફરી થી જીવંત થવા લાગી
         ને ફરી થી આ જિદ્દી પેન મને તારા વધુ નજીક લાવવા લાગી...

#pooji

Read More

આ વરસાદ ની ઠંડી ઠંડી બુંદો
   ઠંડો વ્હેતો આ માદક પવન
    વાતાવરણ માં મહેકતી
     ભીની માટી ની સુગંધ
    આકાશ માંથી પડીને ધરતી
    વિરાઈ જતી પાણી ની બુંદો
     ગરમા ગરમ ચા નો કપ અને
        ચાદર ની હુંફાળી ગરમી ને
       સાથે તારી યાદો ની ઉષ્મા
        બસ આ જ છે એક સુંદર
      વરસાદી દિવસ ની શરૂઆત...
#pooji

Read More

  यु ही कभी मेरे दरवाजे पे
     दस्तक दे जाना खुशी
   मैं धीरे से तुझे थाम के
   समेट लुंगी अपने दामन में
   यु ही कभी  मेरे होंठों पे
     आके बैठ जाना हंसी
    मैं तुम्हारे साथ बिताए कुछ
    लम्हें संजोकर रख लुंगी दिल में
     यु ही कभी मेरे आंखों पे
      आके बहे जाना आंसु
      मैं तुम्हारे साथ अपना
         ग़म भी बहा लुंगी
       यु ही कभी मुझसे मिलने
          आ जाना ए जिंदगी
          तुजसे कहीं उलझे हुए
        सवालों के जवाब ले लुंगी....
#pooji

Read More

  હાથ છોડ્યાં છતાં સાથ નથી છુટતો
   મન વાળ્યા છતાં ઈન્તજાર નથી ખુટતો
    દિલ તુટ્યા છતાં પ્રેમ નથી ઘટતો
     લાગણીઓ ના તાંતણા જોડાયેલા છે એવા
      મિલો ના અંતર છતાં  પ્રેમ નો અહેસાસ નથી ઘટતો
       પીડા તો આપે છે અનેક ઘણી છતાં
         આ સંવેદનાઓનો ઉછળાટ નથી ઘટતો...
#pooji

Read More