Gujarati Quote in Poem by Pooja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધો ની આંટી ઘુંટી ,
લાગણી ના ચઢાવ ઉતાર
ઝંખના ઓ અને ઈચ્છાઓ ની
વરચે વલોવવાતી અને પીસાતી
સુખ અને દુઃખ ની જાળ માં અટવાયેલી
અધુરા રહેલા સપનાઓ પાછળ દોડતી
આશા અને નિરાશા વરચે સતત ઝઝુમતી
ન ઝંખો ત્યારે ઘણું આપતી
ને ઝંખો ત્યારે મોં ફેરવી લેતી
સ્વીકારો કે ન સ્વીકારો છતાં આંખો સામે
હાસ્ય વેરીને ઉભી રહેતી આ જ છે " જિંદગી "

Gujarati Poem by Pooja : 111159771
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now