Gujarati Quote in Poem by Pooja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક લાગણીભીનો કાગળ મોકલું છું.
થોડી મીઠી મીઠી યાદો ને થોડી
કડવી ફરિયાદો મોકલું છું.
સાથે વિતાવેલા સુંદર સમય ની સુવાસ મોકલું છું.
તારા વગર વિતાવેલા સમય નો ખાલીપો મોકલું છું.
ન કહેવાયેલા સંવેદનો ને અનકહી  વાતો મોકલું છું.
આંસુ ભીની આંખે જાગતાં વિતાવેલી રાતો ની ખારાશ મોકલું છું
જાગતી આંખો સાથે જોયેલા સપનાઓ મોકલું છું
તે જાણે અજાણે દિલ તોડીને આપેલી વેદના મોકલું છું
છતાં તારા પાછા આવવાની રાહ જોતી આંખો ની રાહ મોકલું છું..

Gujarati Poem by Pooja : 111158709
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now