જીવનની હાર જીત વચે ક્યાંક કસુ ગોઠવાય જાય છે વચે ક્યાંક જીવનની ડોર ટુટી જાય છે, પગરખાં પગમાં શોભે એ વાત હવે માનવામાં નથી વિશ્વાસ.. પગરખાં હવે સીધાં ગાલ પર ને સર પર વિંધાય જાય છે,

Gujarati Shayri by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111156434

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now