Gujarati Quote in Poem by Margi Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

મીરાં
-------

કૃષ્ણનું નામ છે મીરાના  શ્વાસમાં,
શ્વાસે  માધવ  છલકાય આશમાં...

કૃષ્ણનો ભાસ  સદાય આસપાસ,
હોય  મોહન  મીરાના આભાસમાં...

રાત દિવસ જપે મીરાં માધવ નામ,
ને,જીવન  પુરાય  નવા  ઉજાસમાં...

ત્યાગીને પછી સંસારની મોહ માયા,
મીરા થઈ ઘેલી કાનના અહેસાસમાં...

વાંસળીની  ધૂન પર ગુંજતી રે  મીરા,
ઝંખે મીરા કૃષ્ણ  સંગ રમવા રાસમાં...

- માર્ગી પટેલ
 

Gujarati Poem by Margi Patel : 111156130
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now