#kavyotshav 2
શરમના માર્યે તારા ગાલના શેરડા લાલ થયા,
શું આ જ લાગણીઓ જેમાં પડી પાયમાલ થયા.!?
એતો હું ન જાણું પણ મારા હાલ બેહાલ થયા,
ભર ઉનાળે હદય માં ગાજવીજ સાથે મેઘ વરસતા થયા..!
મને ભીંજવીને એ પણ જાણે તૃપ્ત જ થયા,
પણ, આ બધું તો ઠીક,
દુનિયા કહે આ ઘેલી ના જુઓ કેવા હાલ બેહાલ થયા..!!
કુંજદીપ..