English Quote in Good Morning by Shah Krishna

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખીય દુનિયા ફરી લઈ એ ને તોય ,
સાચું સુખ ગુજરાત ના આંગણે છે,
લાગણીશીલ હૈયા ને હોઠે સદાય છલકાતું મધુર સ્મિત છે,
વ્યાપાર માં આગળ ને બુદ્ધિમતા માં શ્રેષ્ઠ ,
હરવા ફરવા માં નકારો ના હોય ક્યારેય ,
ને ખાણીપીણી તો અમારી ખાસિયત છે ,
સારી હોય કે હોય ક્યારેક ખરાબ પરિસ્થિતિ ,
દરેક માં મોજ ગોતી લેવાની અમારા માં કળા અખૂટ છે,
હા વટથી મને ગુજરાતી હોવાનો ગર્વ છે,
આજ ગુજરાત ના સ્થાપના દિન નો અનેરો પર્વ છે...
1 st may
#gujaratnosthapnadin
#gujratidilthi

English Good Morning by Shah Krishna : 111155208
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now