બસના કન્ડકટરે મુસાફરોને કીધું:

'ભાઇ દરવાજા પર લટકો નહીં...અંદર આવી જાવ.'

કોઈએ સાંભળ્યું નહીં...

કન્કટર કહે : 'તમને તમારી પત્નીના સોગંદ છે, અંદર આવી જાવ....'

ત્યાં તો સીટ ઉપર બેઠા હતા ઈ યે તે દરવાજે લટકી ગયા...

???????

English Shayri by બાબા સત્સંગી : 111154529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now