મારી જે હાલત છે
એમાં વાંક તારો નથી,
ભૂલ મારી જ છે
આંધળો વિશ્વાસ મારો હતો જેમાં ફાયદો તારો હતો.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111154400

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now