જીવશો ત્યાં સુધી ઠોકરો તો લાગ્યા જ કરશે
પણ ઉઠવું તો એકલા જ પડશે,
કેમ કે જયાં સુધી શ્વાસ ચાલે છે
ત્યાં સુધી કોઈ ખંભો દેવા નહીં આવે.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111154333

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now