The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મસ્તીનો સ્નો ફોલ છે....થઇ જાય આજે તો... @ ચાલો શુભરાત્રી....
એકલા એકલાં...?
Jay Shree Krishna ... Jay Mahadev
ok... enjoy your day
ના આજે રજા છે...
એમ રાખો તો બીજું શું.....શુભરાત્રી... જય શ્રી કૃષ્ણ... જય મહાદેવ
mare adathu uper thi Jay Che ....Tamare lunch break Che ??
na na chatak Bari Nathi .... Amara Ghare section Bari Che ....
અદ્ભુત હો બાકી.... સંગ એવો રંગ... સાંભળ્યું હતું.... આજે જોઇ પણ લીધું હો....
છટકબારી.....!
matrubharti Ni to nai khabar maro mob jaroor hang thai Che .... chalo have nini Ave Che atle Hu to Suva jav Chu ...
કેમ..? "સ્વ ને સમર્પિત "થવાની અનુભૂતિ તો થઇ જ હશે ને?
એટલે શું ખરેખર મારા આગમનથી માતૃભારતી હેંગ થઇ રહી છે...??? કોઇએ કહ્યું આવું મને હમણાંજ.... હા હા હા હા
ha send nohti thai comment atle ...
me to Nathi joi atle Mane nai khabar ....
ઉત્તર ના મળ્યો હો હજુ... ઓ ટિયા.....
એ તો આપ જ વધુ જાણો હો... કે એ કોણ અને કેવી છે...
Anubhuti .... e Vali kon Che ??
તો કેવી અનુભૂતિ થઇ રહી છે ટિયા....?
na Evi jaroor nai pade ...
એ કારણ નો અસ્વિકાર કરવાનો ને...
કરવો જોઇએ ટિયા...
પૂછવાથી તો બધા વ્યસ્તતા નું જ કારણ આપે છે
na tamari vat ma sandeh na hoi ...
આપને ખબર.... એટલી નજર તો રાખી જ શકોને પરિજનો પર...? અહિંયા જ હતા ને આપ તો...? હેં શેફાલીજી...?
હમમ.. કોને ખબર?
કોઇ સંદેહ???
ohh evu am ne ??
હા હોઇ શકે શેફાલીજી.... કાં પછી કોઇકની પ્રતિક્ષામાં...?
હા ટિયા... નિરાંત તો નાગણ સાથે રાખે એ જ ખરો ધૈર્યવાન... કંઇ ઘોડા વેચીને નિરાંત ના કરાય...લંકાય લૂટાંઇ જાય આંખ ઉઘડતા...
હા વિરાજ ભાઇ.... એ વાત તો સો ટકાની હો...
જેમ તમે વ્યસ્ત હતા એમ જ કદાચ બધા...
e pan nagan ??
kmleshbhai..atiyar na trending ma 20comments nthi hoti,ane aapda parivar ni 200 thi niche noti reti
ક્યાં મળશે...? એ પણ કહી દો... આ "રેસ્ટ"નામની નાગણ...
to rest Kari lo thodok Mahadev .... @ ha Shefali di sachi vat ...
હમમ....@ કેમ ગાયબ છે...? કાન પકડીને લાવો તમતમારે
એ પ્રશ્નમાં જ જવાબ છે... પણ હમણાં થી બહુ બધા ગાયબ છે અહીંયા
હાજરી તો સૌના હ્રદયમાં છે જ ને...?
વિરાજ ભાઇ આ પરિવાર જ મારા માટે તો અંગત છે.... કંઈ પણ પૂછી શકો અહિંયા આપ... ઉત્તર યથાર્થ જ મળશે... આપ તો જાણો જ છો...
સરસ.. તો હવે mb માં હાજરી રહેશે એમ ને!?
હું થોડોક કામમાં વ્યસ્ત હતો... હવે જરા આરામ...
સાચી વાત... એક ધારું જીવન બોરિંગ જ લાગે.. પણ તમે ક્યાં ગાયબ હતા?
chokkas ..personal ma hu msg krish
આમ જ રહેવું શેફાલીજી... નહિતર જીવન અકળામણ આપે...
હા તો રાહ હું બતાવીશ....
ha pn hu chokkas try krish
હું પણ મસ્ત... હંમેશ ની જેમ.. થોડી ઉલ્ઝેલી થોડી સુલજેલી ☺️
jo ane to ma j tklif che ne kamlesh bhai...hahha
અને હાઁ તમારા માટે શોધ કરવી એ કઠીન વાત નથી હો...ધારો તો કરી શકો છો...ધારો તો....
કોઇ ખામી નથી મિત્ર... જુઓને અત્ર તત્ર સર્વત્ર.... પ્રિત જ પ્રિત છે... બસ આપણી નજરે પ્રતિક્ષા છે એટલું જ....
bhavnagr ma bss moj ma,ek prit ni j khami ch...khbr nai kya ch
બાકી વિરાજ ભાઇ... કેમ છે ભાવનગર....?
થોડોક "ટાયર્ડ"....@ ઓહ એમ કહ્યું હતું...??? આ એક તો અંગ્રેજી ભાષા આવડે નહિં ને એટલે....
and me Vishu j kahyu
ok... ha to pehla ek typical saval no javab API dayo .... Kem cho ??
વિછૂ નહિ... હવે....શું આપ પણ.... વિશુ કહ્યું છે... જુઓને... અને કોણ છે એ તો એ જ જાણે હો... એ પ્રશ્ન તો મારી માટે પણ વિકટ પ્રશ્ન છે હો.... હા હા હા @ હું થોડોક જ કામમાં વ્યસ્ત હતો... અને જરીક નવરો પડ્યો છું...
a Vishu kon Che ?? ... ha dekhaya atle ketla time pachi mb ma avya am .... thoduk Kam hatu atle na dekhaya ke anokhi prit Mali gai atle na dekhaya ?? ...
ખમ્મા.... કે'જો...
હા હા હા... પરિજનો સાથે ઓળખાણની ક્યાં જરુર જ છે... બસ વાત વહેતી મૂકો એટલે પત્યું....
pn nthi maja kmleshbhai..group na manso to odkhe ane na pn odkhe
અને કોઇના હોવા ન હોવાથી આ પરિવારની મોજ ના ઘટે હો.... આપણો આ પરિવાર તો સ્વર્ગથીયે દુર્લભ છે....ખરું ને?
હું... એકદમ મસ્ત હો ભાઈ... આપ કહો... કેમ છો???
ha..kmleshbhai e to che j hamesha mate...kem chvo aap..tmara vgr mb no sav narak saman lage cj
ધન્યવાદ વિશુ....દેખાયા...? ખરેખર?
જય ભોળાનાથ...
ધન્યવાદ રોહિતભાઇ.... કેમ છો?
હા બિંદિંયાજી... થોડો ખુદમાં ખોવાયો હતો... કેમ છો??
હર હર મહાદેવ... રમીલાજી... હું કેમ છું...? પ્રશ્ન જ વ્યર્થ નથી... આ?
ધન્યવાદ મયુ.... હું ત્યાં... આપના સંસ્મરણો જ્યાં...
ફરારી કી સવારી....?
ધન્યવાદ કેતનભાઇ... હું મસ્ત... આપ કહો...શું છે નવીનમાં???
ધન્યવાદ ભાવેશ ભાઇ.... હું? અને કોઇને મૂંઝવી શકું...? વિચારવા જેવું હો... નઇ...?
હા નાનકા... હા... મોજે મોજ હો...
ધન્યવાદ વર્ષાજી.... આપ કેમ છો?
આભાર શેફાલીજી.... હું તો હંમેશની જેમ જ... એકદમ મસ્ત હો... આપ કહો કેમ છો???
ધન્યવાદ વિરાજ ભાઇ....@ ફરીથી નહીં અપિતુ હંમેશાથી અનોખીપ્રિતના સંસ્મરણોમાં.... હા હા હા... આપથી ક્યાં કંઇ અછાનું છે જ...
Wah .... bov jaja divse dekhya ?
વાહ... જય ભોળાનાથ...
ghana divse .. bhai...????
મહાદેવ... મહાદેવ... કેમ છો?
wahh....motabhai....bau divse dekhaya...?? Kya faro 6o ?? ?
વાહહહ કમલેશ ભાઈ...કેમ છો???☺
vahh,ne tame amne munjavan ma muko
Ha mahadev ni moj ha.. ?
wah...mahadev...kem chho...ghana divse dekhayo
વાહ... કેમ છો?
fri thi em j yad me prit ni emne..
wah mst ho kmleshbhai..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser