વધતી જતી આ ઉંચી ઈમારતો,કે ફળીયું શું રૂપાળું છે .....?
ચકલીને પુછો સિમેન્ટની છત,કે નળીયું શું હુંફાળું છે... ?
બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા,ફળિયાના મોઢે તો તાળું છે.
એ.સી. નું બિલ એ બીજું કંઈ નથી,બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે........!

?????

Gujarati Good Morning by Parmar Narvirsinh : 111152901

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now