ધુમાડો સિગારેટ નો ઘેરાયો તો તારી યાદ આવી..
નશો શરાબ નો છવાયો તો તારી યાદ આવી...
કોઇ કોઇ ની યાદ રડ્યુ તો તારી યાદ આવી...
કોઇ એ ગર્વ કર્યો એના પ્રેમી પર તો તારી યાદ આવી...
સાથ છુટ્યો કોઇ નો કોઇના થી તો તારી યાદ આવી..
કોઇ એ કોઇ નુ દિલ દુખાવ્યુ તો તારી યાદ આવી...
આ હર્દય તુટેલુ હતુ જ સાલુ ફરી તુટી ગયુ તો તારી યાદ આવી...
કેવી રીતે કહુ કેવી વિતી,
કોઇ હર્દય ને સ્પર્શયુ તો તારી યાદ આવી...
તને હારે એક જમાનો થઇ ગયો તો,
આજે જમાના થી હાર્યો તો તારી યાદ આવી..
- અજ્ઞાત