માણસ એકલો હોય છે
એટલે એ સાથ પામવા પ્રેમ કરે છે,
અને એ જ પ્રેમ
એને અહેસાસ અપાવે છે કે,
તારે તો એકલા જ જીવવાનું છે.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111152223

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now