મોતને હું મુઠ્ઠીમાં રાખું છું
મારા હર એક શ્વાસને સાવધાન રાખું છું,
કોઈ મારા અરમાનોની હોળી શુ કરશે
ગુજરાતી છું હું,
દિલમાં જ સળગતું સ્મશાન રાખું છું.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111151129

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now