એકવાર વિચારી તો જુઓ

શ્વાસ છેલ્લો જે માવતરે
વૃદ્ધાશ્રમમા લીધો હોય,

તમને શુ લાગે ?

કાગડો થઈ શ્રાદ્ધમાં
એ તમારી છત પર આવશે.. ?

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111151106

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now