*પિસ્તાલીસ કે પચાસ વટાવી ચુકેલી બેનો*

૧:- ખોરાક ઘટાડો...હમેંશા યુવાનોથી પણ સ્વચ્છ, સુઘડ અને ફેશનેબલ રહો ...?

૨:- જરુરીયાત ઘટાડો...વિચારોમાં જોરદાર સકારત્મકતા જાળવી રાખો .?

૩:- મનમાં લેશ માત્ર ખ્યાલ રહેવા ના દો કે હુ યુવાન નથી ! પોતાને યુવાન જ માનો .?

૪: સતત અપડેટ રહો...પાણી પણ વહેતુ હોય ત્યાં સુધી જ નિર્મળ રહે બંધિયાર થતા જ ગંધાવા લાગે.?

૫: ફેશન અને ઘડપણને એકબીજાના વિરોધી ના માનો.?

૬:-દેવ દર્શન સવારે કરવાનુ જ રાખો અને ધર્મ પ્રત્યે પુરી શ્રધ્ધા રાખો. નાનુ મોટુ દાન કયાઁ કરો.યાત્રા, પ્રવાસ કરતા રહો?

૭:- જિંદગીના છેલ્લા શ્વાસ સુધી વિદ્યાર્થી બની શીખો. છેલ્લે સુધી કાર્ય કરતા રહો.?

૮:- પતિ પત્ની એક બીજામા વિશ્વાસ રાખી હરપળને સાથે માણતા શીખો... ?

તમે પચાસ ઉપર પહોંચ્યા છો એ જ તમારા પરની પ્રભુ કૃપા છે.?

*પાછલી જિંદગી એ તો બોનસ છે.*
*શોખ અને વટથી માણો.*
*ઢસરડા કરીને નહી*
*જીઓ જિંદગી શાનસે*

Gujarati Blog by Kavita Gandhi : 111150800

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now