ખીલવાનો કંઈ નશો એવો હતો,
પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં.

કિમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકસાનમાં

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111150144

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now