કોઈના વગર કંઈ અટકતું નથી
મારા વગર પણ નહીં,
આ વહેલું સમજી લેશો તો
અનેક સમસ્યાનું સમાધાન થઈ જશે.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111150040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now