તું કરે છે એ, જે તને ગમે છે
પણ થાય છે એ જે ઈશ્વરને ગમે છે,
એના કરતા તું એ કર જે ઈશ્વરને ગમે છે
પછી જો એ બધું જ થવા લાગશે જે તને ગમે છે.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111148371

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now