માણસ એટલો ઊંડો છે કે
ડુબકી મારો તો પણ ના મળે,
પણ જો તેની પાસે કાંઈક અપેક્ષા રાખો તો
તરત જ એનું તળિયુ મળી જાય.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111148333

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now