આજે હું છું, કાલે મારી યાદો હશે
જ્યારે હું નહીં હોઉં, તો મારી વાતો હશે,
જો ફેરવશો આ પાના જિંદગીના તો
કદાચ આપની આંખોમાં પાણી હશે.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111147544

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now