પરેડમાં *પીછે મૂડ* બોલતાંજ પહેલી વ્યક્તિ છેલ્લી અને છેલ્લી વ્યક્તિ પહેલા નંબર ઉપર આવી જાય છે !!!

જીવનમાં ક્યારેય આગળ હોવાનો ઘમંડ અને છેલ્લે હોવાનો અફસોસ ન રાખો !!! ખબર નથી ક્યારે જિંદગી બોલી દે: *પીછે મૂડ*

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111146868

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now