સારું છે કે આપણે આપણો આવતો જન્મ કેવો આવવાનો છે તે જાણતા નથી…. બાકી તો આપણે એની માટેનું આયોજન પણ અત્યારથી કરવા માંડીએ. આગલા જન્મનો વીમો અત્યારથી લેવા માંડીએ !

પાર વિનાના લાંબા આયોજનોમાં આપણે આપણી વર્તમાન પળ ચૂકી જઈએ છીએ.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111146865

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now