The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લાગણી ના વાવેતર માટે પણ ખેતર દયાળુ જોઈએ બાકી પથરાળ ખેતરમાં તો લાગણીઓ હણાતી જ જવાની
બરોબર શેફાલી... વેપાર માં પૈસા ની લેવડ દેવડ હોય છે... જ્યારે વ્યવહાર માં બાર્ટર સિસ્ટમ...
લાગણીના વેપાર કરતા લાગણીના વ્યવહાર શબ્દ યોગ્ય રહે અતુલ જી અને ક્યારેક એમાં તણાવા ની પણ મજા છે
બીઝનેસ નહિ સંદીપ પણ સાઇડ activity ચાલે રાખે મારે...
લાગણી ના વેપારમાં હંમેશા ખોટ ખાવા ની તૈયારી રાખવી.... અને જાત ને ખીંટીએ બાંધી રાખવી... નહીં તો તણાઈ જાવા ના પુરા ચાન્સ છ...?
વાત મા પૉઈન્ટ છૅ , આમ હુ લાગણી નૉ માણસ પણ લાગણીવૅડા થી મનૅ ચીડ એટલૅ હુ લાગણીથી નૈ પણ ધમકાવી નૅ સમજાવુ એટલૅ મારૉ બિઝનેસ ન ચાલૅ એમા તમારા જૅવા ઠરૅલ સુજબૂજવાળા જૉઈએ ... ખૅર કરવા જૅવુ ખરુ એટલુ હુ જાણૂ ....
લાગણી નો વેપાર મારી સમજ ની બહાર છે... એટલે આગળ કશું વિચારવાનું આવે જ નહિ સંદીપ... હા તમારી વાત પરથી લાગે કે તમે એવા ક્લાસ ખોલી શકો.. સાઇડ બીઝનેસ જવેલરી જોડે
અત્યારૅ દર ત્રીજૉ માણસ થૉડૉઘણૉ તૉ સાઈકૉ છૅ જ , બસ એની લાગણી નૉ વૅપાર આજકાલ ખૂબ જૉશ મા છૅ , તમૅ એકાદ ક્લાસ ચાલુ કરૉ થૉડા જ સમય મા તમૅ સેલિબ્રિટી બની જશૉ અનૅ માલદાર પણ શૅફાલી ?
अनुभव ने लेखन मा होय शके... उमर मा तो ए नाना ज हशे...☺
એ અનુભવ, લેખન બધામાં મારાથી ઘણા આગળ છે... મારા માટે સન્માનીય છે
તમે બન્ને લેખન માં સરખા જ છો... ઉમર માં ફક્ત વીસેક વરસ નો ફરક હશે...??
પણ હું એવું નથી માનતી... એ દી જ છે
આ નાનો આ મોટો, એવો ખ્યાલ જગત નો ખોટો... નામ સાથે વિશેષણ વાપરવું હોય તો જી વાપરવું દી નહીં?
આભાર પૂર્વી દી
વાહ વ્હાલી
સાચી વાત અતુલ જી... ???
આજના જમાનામાં બધુજ સંભવ.... કાળા માથાનો માનવી બધું જ વેચી શકે છે... olx ની શોધ જ એના માટે થઈ?
લાગણી માં પણ બીઝનેસ સંદીપ?
આતૅ કૅવી લાગણી હતી જાણૅ કીલૉ ના ભાવૅ વૅચાણી હતી ...!!!
આભાર મિલન...
vah
આભાર અતુલ જી... હા..
સંભાળજો... ક્યાંક પૂર ન આવી જાય લાગણી નું....
આભાર વર્ષા જી અને રાકેશ જી
waah!
wah??
આભાર રોહીત... વાહ... જેણે આપી જીવનને એક નવી આશ હતી, જેનાથી લાગતી ઝીંદગી થોડી ખાસ હતી...
Osm... જાણે આ એક ભાષા હતી, જેણે શીખવાડી પ્રેમની પરિભાષા હતી... સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser