અમે ખુદ પર આ અભિમાન નથી કરતા

કોઈને પ્રેમ કરવા માટે મજબૂર નથી કરતા

પણ જ્યારે વસાવી લઈએ છીએ દિલમાં એકવાર કોઈને તો

મરતા સુધી તેને દિલમાંથી ક્યારેય દૂર નથી કરતા.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111143773

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now