એ ગાલીબ શોધી ને કહે મને તું આજે
કે એવો તો કયો ગુનો થઈ ગયો છે મારા થી
કે આજે મારા જ પોતાના પરાયા થઈ ગયા
જે હમેશાં મારી ખુશી માટે જીવતા હતા તે
આજે મારી ખુશી જ ભુલી ગયા....

Gujarati Good Night by Niya : 111143415

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now