*જે મહેનતથી મારવાડીના છોકરા CA, CMS, BMS, BBA, MBAની તૈયારી કરે છે,*
*ઉત્તર ભારતના છોકરા UPSC, ONGC, RAILWAY માટે તૈયારી કરે છે.*
*દક્ષિણ ભારતના છોકરા IT, IIT, MEDICAL માટે તૈયારી કરે છે.*
*એનાથી વધુ મહેનત આપણા ગુજરાતમાં છોકરાઓ ક્રિકેટ, સંમેલનો, પદયાત્રા, દહીં હાંડી, ગણપતિ, નવરાત્રિ વગેરે જેવી વ્યર્થ તૈયારી કરી એન્જોય કરે છે.*
*સમય અને ઉંમર વીતી ગયા પછી માતા-પિતાને માથે પથ્થર જેવા પડે છે.જે ઉંમરે સારા અધિકારી થવા માટેનું શિક્ષણ લેવામાં સમય ગાળવાનો હોય, ત્યારે આપણા તરુણો કોઈ મંડળના અધ્યક્ષ, કોઈ પક્ષના તાલુકાધ્યક્ષ, યુવાધ્યક્ષ, ગ્રામધ્યક્ષ કે કાર્યકર્તા હોય છે અને પછી બેરોજગારીનો કકળાટ કરવાનો.*
*આ કડવું સત્ય છે.*