English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક માણસ નો પાળેલો કૂતરો બીમાર પડ્યો....
ડૉક્ટર આવ્યા.... દવા આપી... દવા પીવડાવવા ના અલગ અલગ ઘણાં પ્રકારના પ્રયત્નો કર્યા, બળજબરી કરી પણ એ કૂતરા એ દવા ના જ પીધી..
છેલ્લે કૂતરાને ઘર ના ત્રણ સભ્યો એ પકડ્યો અને ચોથા એ દવા પીવડાવવા નો પ્રયત્ન કર્યો, કૂતરો પકડ માંથી છૂટી ગયો અને ઝપાઝપી માં દવા ની બોટલ ફૂટી ગઇ..
થોડી વાર પછી કૂતરો એ ઢોળાયેલી દવા ચાટવા લાગ્યો.

કૂતરા ને દવા પીવી નહતી એવું ન હતું.... એને ફક્ત પધ્ધતિ થી વાંધો હતો... એને જો એને જે પધ્ધતિ પસંદ છે.. એને માટે જે સરળ છે એ પ્રમાણે જો કરવામાં આવ્યું હોત તો આસાનીથી દવા પી જાત...

પોતાનું બાળક ભણવામાં થોડું કાચુ હોય.... એ ભણવાની ના પાડે... એને ભણવામાં રસ ના પડતો હોય ત્યારે આ વાર્તા અવશ્ય યાદ કરવી...
બદલવાનું બાળકને નહીં પણ માબાપ અને શિક્ષકો એ છે.Send By Bhavna Patel

English Shayri by બાબા સત્સંગી : 111143220
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now