હું વહેતી નદીને પૂછી બેઠો
તું ક્યાં સુધી દરિયાને મળતી રહીશ,
નદીએ હસીને જવાબ આપ્યો
એનામાં મીઠાશ નહીં આવે ત્યાં સુધી.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111141969

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now