ભગલો શાકભાજી નો પથારો કરી ને ધંધા પર ઊંઘતો હતો,
એક શેઠ આવ્યા ને ઉઠાડ્યો, શીખામણ આપવા લાગ્યા,
શેઠ : “ ધંધા પર ઊંઘીશ તો ધંધો નહિ વધે “
ભગલો : “ ધંધો વધારી ને શું કરવાનું ?”
શેઠ : “ પથારા માંથી દુકાન કરવાની,
દુકાન માંથી વખાર કરવાની
પછી એક્ષ્સ્પોર્ટ કરવાનું, ખેતર લેવાના “
ભગલો : “ પછી શું કરવાનું ?”
શેઠ : “ પછી તારા હાથ નીચે માણસો કામ કરશે
અને તારે આરામ થી ઊંઘવાનું “
ભગલો : “ તો અત્યારે હું શું કરતો હતો ?”
?????