કંઈક આપીને..
કંઈક ખોવું છે..

મારે તારા હાસ્યમાં
હળવું રોવું છે ..

તને શું ખબર...
કે મારે શું જોવું છે..

તારી ઉંઘતી આંખમાં
સપનું એક ચોરવું છે

તું કેમ સમજતો નથી મારી લાગણી,
મારે દરીયો મટીને સરોવર થવું છે

Gujarati Good Morning by Niya : 111141473

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now