તમે રાહ જુઓ ત્યારે તે ધીમો હોય છે !
તમે જયારે મોડા હો ત્યારે તે ઝડપી હોય છે !
તમે જયારે દુઃખી હો ત્યારે તે મારકણો કે પીડાદાયી હોય છે !
તમે જયારે સુખી ને આનંદ માં હો ત્યારે તે ટૂંકો હોય છે !
તમે જયારે પીડા કે વેદના માં હો ત્યારે તે અનંત હોય છે, અખૂટ હોય છે !
તમને કંટાળો આવતો હોય ત્યારે તે લાંબો હોય છે !
આમ જીવન માં ઘણી વાર સમય તમારી લાગણીઓ અને તમારી મનોસ્થિતિ દ્વારા નક્કી થતો હોય છે ઘડિયાળ ના કાંટા દ્વારા નહી...
આથી જ હંમેશા ખુશ રહો, તમારો સમય સારો છે એવું સતત માનતા રહો?, અનુભવતા રહો