"સહજતા હતી ,
સાદગી હતી ને
બંદગી પણ હતી
જ્યારે મોબાઈલ ન હતા
ત્યારે
ઘરમાં જીવતી જિંદગી હતી."

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111139592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now