મારો પાક વિમો... મારી લોન માફી... મારા ૧૫ લાખ... મારા ૭૨ હજાર... મારી સરકારી નોકરી...
આ બધુ મગજમાં ભરાવી ફરી થી એમના ૨જી, કોમનવેલ્થ, કોલસા, જમીનના કૌભાંડો કરવા થનગને છે કોંગ્રેસ...
૧૦૦% ખુશ તો બાપ દિકરાને કે દિકરો બાપને ય નથી રાખી સકતો. ભાજપ સીવાયના રાજ્યમાં જઈને જોવો ગામડા અને ખેડુતની શું હાલત છે? ૨૪ કલાક વિજળી, ગામડામાં સીમેન્ટ રોડ, શેરીઓ મા સીમેન્ટ બ્લોક, બસ અને રસ્તાઓની સારી સુવિધા, પાંચ વરસથી મોંઘવારી પુરી કાબુમાં, અને સહુ થી મોટી વાત પાંચ વરસમાં એક પણ કૌભાંડ નહી, દેશની સુરક્ષિત, અને દુનિયામાં દેશની પ્રતિષ્ઠા... આ બધુ વિચારીને વોટ આપજો....
જય હિંદ
વંદે માતરમ