થોડા તમે cute છો,
થોડા તમે sweet છો,
જોઈને લાગે કે તમે mute છો,
પણ તમે તો fully beaut છો..
ઈશ્વરનો તમને આશીર્વાદ મળે,
વડીલોનો તમને દુલાર મળે,
ઈશ્વરનું તમને નૂર મળે,
દોસ્તોનો તમને સાથ મળે,
સૌનો તમને સહકાર મળે,
સફળતાથી છવાઈ જાઓ દિલો પર એવા કે,
લાખો કરોડો followers ની તમને ભરમાર મળે..
Life તમારી sprite હોય,
Future તમારું bright હોય,
Happiness તમારી cakebite હોય..!!
"અરે વાહ.. શું છે આ..??"
"જન્મદિવસની શુભેચ્છા..!!"
"કોનો જન્મદિવસ છે..??"
"મારો.. પોતાનો..!!”