Gujarati Quote in Song by પ્રેમ નો જોકર

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા ભૂતકાળ
મારા જીવન બે છોકરીયું આવી
એક મને પ્રેમ કરતી
અને બીજી ને હું પ્રેમ કરતો
એક મારા માટે બધુજ કરવા તૈયાર હતી અને હું બીજી માટે બધુજ કરવા તૈયાર હતો
એક મારા માટે ઉજાગરા કરતી
અને હું બીજી માટે ઉજાગરા વેઠતો
એક મને ફૂલ માનતી ને હું બીજી ને ફૂલ માં તો
બાકી આગળ કસ

Gujarati Song by પ્રેમ નો જોકર : 111133536
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now