રંગ છૅ ઉમંગ છૅ
સુવાસ ચાર કોર છૅ
એક મેક નો સંગ છૅ
લાલ છૅ લીલો છૅ
પ્રેમ નો પ્રતીક છૅ
આ તો એક મેક નો સંગ છૅ
કોરો છૅ કે ભીનો છૅ
પ્રીતિ થી ભરપૂર છૅ
આ તો એક મેક નો સંગ છૅ
પુષ્પ ની સુવાસ છૅ
ને પ્રિયતમ ની સોંગાથ છૅ
આ તો એક મેક નો સંગ છૅ
વિષેસતા શોધ્યા વિના
જીવન જીવો રંગો ની જેમ
જીવન અતિ મૂલ્ય છૅ
આ તો એક મેક નો સંગ છૅ
બસ એક મેક નો સંગ છૅ