Gujarati Quote in Motivational by તેજલ અલગારી

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#moralstories

એક છોકરો અને છોકરી સાથે ભણતા હતા બેય ખૂબ સારા મિત્ર હતા પણ છોકરો છોકરી ને પ્રેમ કરવા લાગ્યો એક દિવસ એને પ્રપોઝ કર્યું છોકરી એ કહ્યું કે હું તને મારો મિત્ર જ માનું છું છોકરો ઉદાસ થઈ ગયો પણ એને કહ્યું કે ક્યારેક પ્રેમ થઈ જાય તો કહી દેજે હું તારી રાહ જિંદગીભર જોઇશ છોકરી કહ્યું હા ભલે વાત ને ઘણો સમય થઇ ગયો પણ હજી સુધી છોકરી તરફ થી કોઈ સકારાત્મક જવાબ આવ્યો ન હતો ત્યાં છોકરી ને કોઈ કારણસર દુબઇ જવાનું થયું 2 દિવસ પછી છોકરા નો જન્મ દિવસ આવતો હતો છોકરા એ કહ્યું મારા જન્મદિવસ પર તારા વિડિઓ કૉલ ની રાહ જોઇશ છોકરી એ કહ્યું હા ભલે એ છોકરો પણ એના મિત્રો સાથે આબુ ફરવા ગયો હવે પેલી છોકરી પણ એ છોકરા ને પ્રેમ કરવા લાગી હતી પણ એને જણાવ્યું ના હતું એને વિચાર્યું આવતી કાલે એ નો જન્મ દિવસ છે ત્યારે એને સરપ્રાઈઝ આપીશ છોકરી એ 12 વાગે મેસેજ કર્યો happy birthday હજી વધારે કાઈ લખે પેલા હોટસ્પોટ ડિસકનેક્ટ થઈ ગયું છોકરી એ વિચાર્યું કાલ ઉઠી ને એને ફોન કરીશ સવારે ઉઠતા જ છોકરી એ જોયું હજી નેટવર્ક મળતું ના હતું અહીંયા છોકરો સવાર નો ઉઠી અને એના વિડિઓ કૉલ ની રાહ જોતો હતો છોકરી એ ઘણી ટ્રાઈ કરી પણ આખો દિવસ નેટવર્ક ના મળ્યું અને અહીંયા આખો દિવસ છોકરો મોબાઈલ હાથ માં લઇ બેસી રહ્યો એના મિત્રો એ જોઈ રહ્યા હતા એ જમ્યો પણ નહીં કે હમણાં એનો કૉલ આવશે પણ રાત ના 8 વાગી ગયા કૉલ ના આવ્યો છોકરો હતાશ થઈ એના મિત્રો સાથે દારૂ પીવા લાગ્યો એને ક્યારેય દારૂ નહોતો પીધો પણ આજ એ એટલો દુઃખી હતો કે ના ચાહવા છતાં એને દારૂ પીધો એના મિત્રો એ કહ્યું દુઃખી ના થા છોકરીઓ આવી જ હોઈ એના મિત્રો એ આમ કેતા એ ગુસ્સે થઈ ત્યાં થી એની ગાડી લઈ નીકળી જાય છે રસ્તા માં વિચારે છે મારી જિંદગી નો સુ મતલબ જેને હું મારા થી પણ વધુ ચાહું છું એને મારી કાઈ પડી નથી એ આમ વિચારી ગાડી ને ફૂલ સ્પીડ માં ખાઈ માં ધકેલી દે છે આ બાજુ 10 વાગે નેટવર્ક મળતા જ છોકરી એને મેસેજ કરે છે આ બાજુ 10 વાગે નેટવર્ક મળતા જ છોકરી એને મેસેજ કરે છે અહીંયા છોકરો એ છોકરી ને છેલ્લીવાર મન માં યાદ કરે છે અને છેલ્લો શ્વાસ લે છે??? ત્યાં જ બાજુ માં પડેલા મોબાઈલ માં મેસેજ ડિસ્પ્લે થાય છે happy birthday again dear સોરી આખો દિવસ નેટવર્ક ના મળતા હું કૉલ ના કરી સકી આજ હું એક વાત કહેવા માગું છું "i love u હું પણ તને ખૂબ પ્રેમ કરું છું ઇન્ડિયા આવતા જ આપણે લગ્ન કરી લેશુ" તું આ મેસેજ વાંચી મને કૉલ કર હું તારા કૉલ ની રાહ જોવ છુ.. છોકરી ત્યાં રાહ જુવે છે પણ અહીંયા એ મેસેજ વાંચવા માટે એ છોકરો જ જીવિત ના હતો ???કાશ એને થોડી રાહ જોઈ હોત......


મોરલ:~ જિંદગી માં તમારું ધાર્યું ના થતા હારી જવા કરતા થોડી રાહ જોવી કારણ કે જિંદગી ગમે ત્યાં થી સુખદ વણાંક લઈ શકે છે??

-- tejal erda singer

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111125505

Gujarati Motivational by તેજલ અલગારી : 111133470
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now