#તુ #અને# હુ
તુ એટલે એક છુટતી ટ્રેન અને
હુ એને પકડવા દોડતો મુસાફિર.
તુ કાચની જારમા મુકેલી મીઠાઇ તો
હુ કાચની બહાર ઉડતી માખી.
તુ એક ખરતો તારો અને
હુ એને દેખી માગેલી વીસ.
તુ ભગવાનના ચરણોમા ચઢાવેલુ ફુલ તો
હુ એની આસપાસ ભમતો ભમરો.
તુ અને હુ એવા છીએ જે,
એકબંનેને દેખી તો શકીયે છે. પણ મળી નથી શકતા.
અને એજ આપણા પ્રેમની મહાન વાત છે.
-રેરા