Gujarati Quote in Thought by Dino

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ તો લખી દઉં છું બે પંક્તિ કોઈ કવિ નથી,
સમયના સ્વભાવે કોઈ કવિ જાગી જાય છે

મળ્યું છે દર્દ દોસ્તો દુનિયાનું મને સાકી,
દવા નથી એની ને કોઈ દુઆ કરી જાય છે

નથી રહેતો ખાલી મયખાનામાં ગ્લાસ જામનો,
ને ઘૂંટ પ્રેમ નો કાયમ એંઠો મૂકી જાય છે

ન કર પરવાહ એ મુહોબ્બતનો પીનારો છે,
મહેંદી ભરેલ હાથે ગરલ પણ પી જાય છે

છે આયખું આપણું શ્વાસ છે જ્યાં લગી,
કાવાદાવા જિંદગીના સઘળું છોડી જાય છે

ઘાયલ છે એક પ્રેમ નજરનો આ Pirates,
બાકી સિંહ જેવો ખૂંખાર થઈ જાય છે

Gujarati Thought by Dino : 111132328
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now