મિત્રો ની સાથે જીવન જીવવાની મજા જ અલગ હોય છે .
કૉફી ની ચૂસકી લેતી વખતે ની હસી મજાક,
લેક્ચર બંક મારીને ફરવા જવાની એ મજા,
પ્રોફેસરની મિમિક્રી કરીને ભેગા મળી ને હસવાની મજા,
જ્યારે મન ઉદાસ હોય ત્યારે જોકસ કહીને મિત્રને ખુશ રાખવાની મજા,
પોતાના મિત્રને પ્રોફેસરની વઢ થી બચાવીને ભાગી જવાની મજા,
મિત્રો સાથે રહેવાની અને આનંદ લેવાની મજા જ અલગ હોય છે ..........