કોઈ વ્યક્તિ તમને પોતાની માનતી હોય.. તમારી માટે બધું જ કરી છૂટે છે..તમને સમર્પિત હોય...એની અપેક્ષા માત્ર તમારા તરફથી પ્રેમની જ હોય અથવા તો કંઈપણ ના હોય એવું પણ બને ત્યારે એ વ્યક્તિ ની ભાવનાની કદર કરજો..એને સાચવવાની..એના આત્મસન્માન ને સાચવવાની જવાબદારી તમારી બને છે..એને કદાપિ તરછોડશો નહીં.. જીવનમાં ધણા મળશે પણ એ નહીં મળે તમને ફરી....
---સીમા...