જય સત્તાધાર
જાણો સત્ નો આધાર સત્તાધાર વિશે
સૌરાષ્ટ્ર ની ભૂમિ ઉપર સંતો, ભક્તો અને અનેક વિભૂતિઓ થઈ ગયાં પણ આજે વાત કરવી છે તે પાડા વિષે ની છે .
આરતી વેળાએ પોતાના શીંગડા થકી નગારું વગાડ નારી નગરી ભેસ ની કુખે જન્મેલા હર નામના પીરે તા. ૨૬ મેં ૧૯૭૮ ના રોજ મુંબઇ ખાતે કતલખાનામાં લઇ જવામાં આવતો પાડો સૌપ્રથમ સાવરકુંડલામાં લાવવામાં આવેલ. ત્યારબાદ તેને વાજતે-ગાજતે સતાધાર મંદિરે લઇ જવામાં આવેલ તેમ રાજકોટના રમેશભાઇ હરીયાણી એ જણાવ્યું છે. તેઓ કહે છે કે મારા પિતા વિદ્યારામ હરીયાણીએ આજથી ૩૬ વર્ષ પહેલા ‘સંતસરીતા' નામનું પુસ્તક બહાર પાડયું હતું. જેમાં અનેકવિધ કવિતાઓ સાથે પાડાપીરનો પણ ઉલ્લેખ કરાયો છે.!!!
(અકિલા સમાચાર) થી પ્રાપ્ત માહિતી
કહેવાય છે કે આ પાડા ને સાવરકુંડલા થી કોઈએ દાન કર્યો હતો.!!
કથા એવીછે કે કોઈકે આ પાડા ને મુંબઈ ના કતલખાના માં મોકલી આપ્યો હતો ત્યારે કતલખાના માં બલીએ ચડતી વખતે કતલખાનાની કટાર પણ તૂટી ગઈ હતી.!!
અને આ પાડો પોતાના મુખેથી પ્રભુના ગુણગાન પણ ગાતો હતો...!!!!!