??????????
એક કાકા હોટલમાં જમવા ગયા.
કાકા (હોટલમાં વેઇટર ને બોલાવીને): તું મારો સુપ ચાખ..
વેઈટર: ના સાહેબ અમે એવું ના કરી શકીએ..
કાકા: આજે તો તારે જ ચાખવુ જ પડશે..
વેઇટર: કેમ સાહેબ સુપ માં કોઈ પ્રોબ્લેમ છે.?
કાકા: મારે કઈ જ સાંભળવુ નથી તું બસ સૂપ ચાખ..
વેઇટર: ઓકે ચમચી ક્યાં છે?
કાકા:હા... હવે ખરો સવાલ કર્યો .. જા ચમચી લેતો આવ.????